Select Language

Please select preferred language for Commissionerate of Rural Development

Close

અમને અનુસરો

content

મિશન મંગલમ

પ્રસ્તાવના

સેલ્ફ- હેલ્પ ગ્રુપ (સ્વસહાય જૂથો)ની રચનાનો ઉદ્દેશ્ય એ છે કે તેના ગરીબ અને નબળા વર્ગના તેના સભ્યોની સામાજિક સ્થિતિમાં હકારાત્મક સુધાર આવે અને તેમનું આર્થિક સશક્તિકરણ થાય.

સર્વ સમાવેશક વિકાસના અભિગમથી સમાજના નબળા અને વંચિત વર્ગ/ સમુદાય/જૂથોના સભ્યોનું સશક્તિકરણ કરીને તેમને સમ્માનભેર જીવન જીવવાની તકો આપવી, અને આ થકી ગુજરાત રાજયનો સામાજિક-આર્થિક વિકાસ સાધવો.

જી.એલ.પી.સી. મહિલા સશક્તિકરણના પડકારજનક ધ્યેયને સિધ્ધ કરવા કાર્યરત છે.આ ઉપરાંત સરકારની વિવિધ પ્રવર્તમાન યોજનાઓને એક છત્ર હેઠળ લાવીને તેમા મહિલાઓની સહભાગિતા સુનિશ્ચિત કરવાનો પણ કંપનીનું મિશન છે.

સમાજની ગરીબ તથા વંચિત મહિલાઓ અને નબળા અને વંચિત વર્ગ/ સમુદાયના લોકોને સતત રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવવા અમે પ્રયત્નશીલ છીએ. સરકારના પ્રવર્તમાન વિકાસ કાર્યક્રમો અને યોજનાઓનો સમન્વય કરીને તથા અન્ય બિનસરકારી સંસ્થાઓ અને ઔધોગિક ગૃહો સાથે ભાગીદારી સાધીને આ જૂથના લોકોના સર્વસમાવેશ વિકાસના ઉદ્દેશ્યને પૂર્ણ કરવાનો અમારો નિર્ધાર છે. જૂથના સભ્યોને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવા માટે અમે આર્થિક રીતે સદ્ધર અને સુરક્ષિત રહિએ તેવો અમારો પ્રયાસ છે. માનવીય મૂલ્યોને સમર્પિત એવા આ મિશનને તરીકે અમારી ઓળખ પ્રસ્થાપિત થાય તે દિશામાં અમારો પ્રયાસ છે.

વધુ વાંચો

ફોટો ગેલેરી

મિશન મંગલમમિશન મંગલમમિશન મંગલમ

બધા ફોટા જુઓ

વેબસાઈટની મુલાકાત લો :

મિશન મંગલમ
www.glpc.co.inLink Icon

Go to Navigation