Select Language

Please select preferred language for Commissionerate of Rural Development

Close

અમને અનુસરો

content

સરકારી ઠરાવો

  • ઠરાવ ક્રમાંક
    ઠરાવનો વિષય
    તારીખ
ક્રમઠરાવ તારીખઠરાવ ક્રમાંકઠરાવનો વિષયશાખાડાઉનલોડ્સ
1 07-10-2017 પરચ​-પીએમએવાય​-૫૦૭૫૪૩-એસ​એફ​એસ​-૬૪-૨૦૧૭-ખ​-૨ પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ​) હેઠળ રાજ્ય અને જિલ્લા કક્ષાની જગ્યાઓ વર્ષ ૨૦૧૭-૧૮માં આઉટ સોર્સિંગથી ભર​વાની મંજૂરી આપ​વા બાબત​ http://www.ruraldev.gujarat.gov.in/writereaddata/images/pdf/PMAY-GR-07102017.pdf
2 10-10-2014 સીઆરડી-૧૦-૨૦૧૪-૫૭૫૭૦૬-આઇએવાય-ખ.ર ઇન્‍દિરા આવાસ યોજનાની સહાયનું હપ્‍તાવાર ચુકવણું કરવા બાબત. IAY-installment-payment.pdf (400 KB)
3 31-05-2012 આઇડીબી-૧૦૨૦૧૦-એસએફએસ-૧૨-ખ.ર મનરેગા: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ-૨૦૦૫ સામાજીક ઓડિટ જોગવાઇઓ અને પ્રક્રિયા બાબત. social-audit-provision-syteam-under-MGNREGA.pdf (293 KB)
4 25-04-2012 આઇડીબી-૧૦૨૦૧૨-એસએફએસ-૬૨-ખ.ર મનરેગા: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ હેઠળ ગ્રામ પંચાયત કક્ષાએ યોજનાના અમલીકરણ માટે પાંચ વર્ષ પૂર્ણ કરેલ જોબકાર્ડના જિલ્લાઓમાં નવા જોબકાર્ડ આપવા તથા સુધારેલ પત્રો અમલમાં મૂકવા બાબત. new-jobcard-tharav-25-04-2012.pdf (363 KB)
5 06-02-2012 ટીએસસી-ઈએસટી-૧૦૨૦૧૨-એસએફએસ-૫-ખ.ર Nirmal Bharat Abhiyaan: Staffing under Water & Sanitaion Staff Organization and Block Level Resource Center 1_50_1_CCDU-gr.pdf (121 KB)
6 05-11-2011 આઇડીબી-૧૦૨૦૧૧-એસએફએસ-૭૩૯૭૬૧-ખ.ર નિર્મળ ભારત અભિયાન: નિર્મળ ગુજરાત અન્વયે મહાત્મા ગાંધી પુરસ્કાર ના નામાભિધાનમાં સુધારો કરી સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ પુરસ્કાર કરવા બાબત 5-11-2011.pdf (232 KB)
7 25-10-2011 આઇડીબી-૧૦૨૦૧૧-એસએફએસ-૪૦૦૪૧૬-ખ.ર નિર્મળ ભારત અભિયાન: નિર્મળ ગુજરાત અન્વયે મહાત્મા ગાંધી ગામ પુરસ્કાર અને સ્વર્ણિમ ગામ પુરસ્કાર આપવા બાબત. 25-10-2011.pdf (977 KB)
8 24-08-2011 એમજીએનઆરઇજીએ-૧૦-૨૦૧૧-એસએફએસ-૧૧૩-ખ.ર મનરેગા: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અંતર્ગત બીએનઆરજીએસકે (ગ્રામ સચિવાલય) ના બાંધકામની બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત construction-of-BNRGSK-under-MGNREGA.pdf (112 KB)
9 03-08-2011 આરડીસી-ટીએસસી-નિર્મળ ગુજરાત-૨૦૧૧-મોબીલા-૧૨૭૫-૨૦૧ નિર્મળ ભારત અભિયાન: તાલુકા કક્ષા/ગ્રામ્યા કક્ષાના મોટીવેટર્સ / મોબીલાઇઝર્સની નિમણૂંક બાબત 03-08-2011.pdf (36 KB)
10 30-07-2011 આઇડીબી-૧૦૨૦૧૧-એસએફએસ-૨૫૫૦/ખ-૧ મનરેગા: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ હેઠળ મંજૂર કરવામાં આવેલ તાલુકા/જિલ્લાં કક્ષાના કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ વર્કસ મેનેજરની લાયકાત પગાર ધોરણમાં સુધારો કરવા બાબત. mahekam-tharav-dated-30-7-2011.pdf (420 KB)
11 19-07-2011 પરચ-૧૦૨૦૦૮-૫૫૭-ખ.ર નિર્મળ ભારત અભિયાન: કુટુંબ માટે શૌચાલય બનાવવા માટેની સહાયમાં વધારો કરવા બાબત. 19-07-2011.pdf (719 KB)
12 26-10-2010 આરડીસી-ટીએસસી-નિર્મળ ગુજરાત-મોટીવેટર્સ-૫૨૫ નિર્મળ ભારત અભિયાન: નિર્મળ ગુજરાત અંતર્ગત તાલુકા કક્ષાના – ગ્રામ કક્ષાના મોટીવેટર્સની નિમણૂંક કરવા બાબત. 26-10-2010.pdf (241 KB)
13 27-09-2010 આઇબીડી-૧૦૨૦૧૦-એસએફએસ-૮૪-ખ.ર મનરેગા: રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સામાજીક ઓડીટ અંગે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામ સભા આયોજન બાબત. social-audit-in-gram-sabha.pdf (56 KB)
14 15-09-2010 આઇડીબી-૧૦૨૦૧૦-એસએફએસ-૨૪૮૯-ખ.૧ મનરેગા: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ હેઠળ મહેકમ મંજૂર કરવા બાબત. MGNREGS-mehkam-15-9-2010.pdf (2 MB)
15 15-09-2010 આઇડીબી-૧૦૨૦૧૦-એસએફએસ-૨૪૫૮-ખ.૧ મનરેગા: ગ્રામસભા અભિયાન ગ્રામ વિકાસ વિભાગ વર્ષમાં બે ગ્રામસભાઓના આયોજન અંગેની કાયમી વ્યવસ્થા કરવા બાબત gram-sabha-planning-under-RDD.pdf (82 KB)
12
Go to Navigation