Please select preferred language for Commissionerate of Rural Development
અમને અનુસરો
ગ્રામ સભા તમને લાભાર્થી તરીકે નક્કી કરી પસંદ કરશે
તમોને ગ્રામ સેવક પાસેથી અરજી પત્રક તાલુકા મળશે
ગ્રામ સેવક દ્વારા આપનું અરજી પત્રક તાલુકા વિકાસ અધિકારીને મોકલવામાં આવશે
તાલુકા વિકાસ અધિકારી તમારી અરજી મંજુરનો પત્ર આપશે
વહીવટી મંજુરી મળેથી આવાસ સહાય રૂ.૧૭,૫૦૦/- ની પ્રથમ હપ્તાની સહાયની રકમ PFMS થી લાભાર્થીના બેંક / પોસ્ટ ઓફિસના ખાતામાં સીધી જ જમા થશે.
બાકીના બે હપ્તા બાંધકામની પ્રગતિના વિવિધ તબક્કે લાભાર્થીના બેંક / પોસ્ટ ઓફિસના ખાતામાં સીધી જ જમા થશે.