Select Language

Please select preferred language for Commissionerate of Rural Development

Close
આઈ.ઈ.સી.

અમને અનુસરો

content

ઓ.ડી.એફ. આઇ.ઇ.સી. મટિરીયલ​

ઓ.ડી.એફ. આઇ.ઇ.સી. મટિરીયલ

સ્વચ્છ ઘર તંદુરસ્ત જીવન

સંદેશ : શૌચાલયની ઉપયોગ, સાબુ દ્ધારા હાથ ધોવા, સુરક્ષિત પાણી, સૂકો અને ભીનો કચરો જુદી-જુદી કચરા પેટીમાં નાખવો

ક્યા સ્થળે ઉપયોગ કરવો : ગ્રામ્ય વિસ્તારના તમામ ઘરો પર લગાવવા.

ઓ.ડી.એફ. આઇ.ઇ.સી. મટિરીયલ

સ્વચ્છતા જળવાવમાં આપનું યોગદાન

સંદેશ : સૂકો અને ભીનો કચરો જુદી-જુદી કચરા પેટીમાં નાખવો

ક્યા સ્થળે ઉપયોગ કરવો : (તમામ લોકો) ગ્રામ્ય વિસ્તારના પંચાયત ભવન, દૂધ મંડળી, બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર, આરોગ્ય કેન્દ્ર, પાણીની ટાંકી, મંદિર, કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, સામુદાયિક સ્થળ તેમજ જ્યાં લોકો વધુ સંખ્યા એકત્રિત થતાં હોય

ઓ.ડી.એફ. આઇ.ઇ.સી. મટિરીયલ

ઘન કચરાનું વર્ગીકરણ

સંદેશ :કચરાનું વર્ગીકરણ

ક્યા સ્થળે ઉપયોગ કરવો : (તમામ લોકો) ગ્રામ્ય વિસ્તારના પંચાયત ભવન, દૂધ મંડળી, બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર, આરોગ્ય કેન્દ્ર, પાણીની ટાંકી, મંદિર, કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, સામુદાયિક સ્થળ તેમજ જ્યાં લોકો વધુ સંખ્યા એકત્રિત થતાં હોય

ઓ.ડી.એફ. આઇ.ઇ.સી. મટિરીયલ

એફ ડાયાગ્રામ

સંદેશ :રોગ કેવી રીતે ફેલાય છે?

ક્યા સ્થળે ઉપયોગ કરવો : (તમામ લોકો) ગ્રામ્ય વિસ્તારના પંચાયત ભવન, દૂધ મંડળી, બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર, આરોગ્ય કેન્દ્ર, પાણીની ટાંકી, મંદિર, કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, સામુદાયિક સ્થળ તેમજ જ્યાં લોકો વધુ સંખ્યા એકત્રિત થતાં હોય

ઓ.ડી.એફ. આઇ.ઇ.સી. મટિરીયલ

બે શૌષખાડાનું મહત્વ

સંદેશ :બે શૌષખાડાને મળનો ખાતરમાં રૂપાંતર થવું

ક્યા સ્થળે ઉપયોગ કરવો : (તમામ લોકો) ગ્રામ્ય વિસ્તારના પંચાયત ભવન, દૂધ મંડળી, બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર, આરોગ્ય કેન્દ્ર, પાણીની ટાંકી, મંદિર, કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, સામુદાયિક સ્થળ તેમજ જ્યાં લોકો વધુ સંખ્યા એકત્રિત થતાં હોય

ઓ.ડી.એફ. આઇ.ઇ.સી. મટિરીયલ

પંચસૂત્ર

સંદેશ :તંદુરસ્ત જીવન માટેના પંચસૂત્ર

ક્યા સ્થળે ઉપયોગ કરવો : (તમામ લોકો) ગ્રામ્ય વિસ્તારના પંચાયત ભવન, દૂધ મંડળી, બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર, આરોગ્ય કેન્દ્ર, પાણીની ટાંકી, મંદિર, કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, સામુદાયિક સ્થળ તેમજ જ્યાં લોકો વધુ સંખ્યા એકત્રિત થતાં હોય

ઓ.ડી.એફ. આઇ.ઇ.સી. મટિરીયલ

સ્વચ્છતા અપનાવો માંદગી ભગાવો

સંદેશ :શૌચાલયનો ઉપયોગ ન કરવા અંગેના ગેરફાયદા

ક્યા સ્થળે ઉપયોગ કરવો : (તમામ લોકો) ગ્રામ્ય વિસ્તારના પંચાયત ભવન, દૂધ મંડળી, બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર, આરોગ્ય કેન્દ્ર, પાણીની ટાંકી, મંદિર, કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, સામુદાયિક સ્થળ તેમજ જ્યાં લોકો વધુ સંખ્યા એકત્રિત થતાં હોય

ઓ.ડી.એફ. આઇ.ઇ.સી. મટિરીયલ

ચોખ્ખું શૌચાલય

સંદેશ : શૌચાલયનું નિર્માણ, ઉપયોગ, નિયમિત સફાઈ, હાથ ધોવાની વ્યવસ્થા અને જાળવણી

ક્યા સ્થળે ઉપયોગ કરવો : (તમામ લોકો) ગ્રામ્ય વિસ્તારના પંચાયત ભવન, દૂધ મંડળી, બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર, આરોગ્ય કેન્દ્ર, પાણીની ટાંકી, મંદિર, કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, સામુદાયિક સ્થળ તેમજ જ્યાં લોકો વધુ સંખ્યા એકત્રિત થતાં હોય

ઓ.ડી.એફ. આઇ.ઇ.સી. મટિરીયલ

હાથ ધોવાની રીત

સંદેશ : બાળકોમાં સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન કરવા

ક્યા સ્થળે ઉપયોગ કરવો : ગ્રામ્ય વિસ્તારના શાળા અને આંગણવાડી

ઓ.ડી.એફ. આઇ.ઇ.સી. મટિરીયલ

અમારી શાળા સ્વચ્છ શાળા

સંદેશ : બાળકોમાં સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન કરવા

ક્યા સ્થળે ઉપયોગ કરવો : ગ્રામ્ય વિસ્તારના શાળા અને આંગણવાડી

Go to Navigation